________________
88 SaaHODG00000 Lalovat
આ રીતે પ્રભુએ પ્રથમ કુંભકારની કળા શિખવી. તેવી રીતે પ્રજા ભીની માટીમાંથી વાસણું બનાવવા લાગ્યા.
એક રાજવી તરીકેને પિતાને ધર્મ બજાવતાં પ્રભુએ લેકેને ઘર ચણવાની, તથા હજામની કળા, કાપડ વણવાની, ચિત્રકામ કરવાની વગેરે અનેક જાતની કળાએ શિખવી અને અનેક ધંધા કેને શિખવ્યા.
તેમજ પિતાના પુત્ર ભરતને પુરૂષની બહોતેર કળાઓ સારી રીતે શિખવી. - ભરતે તે કળાએ પિતાના બીજા ભાઈઓ તેમજ પુત્રાદિને શિખવાડી. તેમની મારત તે કળાઓ વિનિતા નગરીમાં વિસ્તરી.
પ્રભુ શ્રી રૂષભદેવે બાહુબલિને હસતી, અશ્વ તથા સ્ત્રી-પુરુષનાં લક્ષણે ઓળખવાની કળાએ શિખવી.
બ્રાહ્મીને જમણે હાથથી અઢાર લિપિઓ શિખવી. એ બ્રાહ્મી લિપિ આજે પણ મેજુદ છે.
સુંદરીને ડાબા હાથથી ગણિતમાં પ્રવિણ
કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org