________________
Gર 8000006065650 રમૈત્રી પુનમ
ત્રણ જગતમાં જેને જે નથી, પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદીશ્વર પ્રભુ જ્યાં પુરવ નવાણુ વારે સમાસય હતા. તે શ્રી શત્રુંજય મહાતીર્થની ચૌત્રી પુનમની મહાયાત્રાને મહિમા ખરેખર અને છે.
વામણ દુન્યવી વ્યવહાર તેમજ મુક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ વડે આ મહાતીથના ચુંબકીય ક્ષેત્રને કઈ દુષિત ન કરશે.
શાળા-કોલેજે કે દવાખાનાં ઉભા કરવા માટે આ ક્ષેત્ર નથી.
અહીં તે આત્મસ્નાન કરવાનું છે.
સ્નાન માટેનું જે શુભ વાતાવરણ છે તેને કેાઈ કાળું ન કરશે,
સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામ; કેરી વંદુ વારંવાર “હાં-હાં રે ડુંગર પ્યા, મે મોતીડ વધાવું રે, મેં ફૂલડે વધાવું રે
આ અને આવા અનેક દુહાઓ, સ્તવને વડે આ મહાવીર્થના તારક પ્રભાવને આપણે હૃદયમાં વસાવીએ આપણે સહુ સિદ્ધશીલા પર જઈ વશીએ.
શાસનસ્ય કૃતા સેવા તયા પ્રાપ્તસુકમણ: શાસને મે રતિ: શુભ્રા ભજજન્મનિ જન્મનિ ૧,
મેં આ લેખની રચના વડે શાસન સેવા કરી, તેનાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું છે તેનાથી ભો ભવ મારી જેમ શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાપ્ત થાઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org