________________
મહિમા ઈઈઈઈઈઇASASSASSA) ૧૨
આ કાળમાં સુપાત્રદાન શ્રેયાંસકુમારથી શરૂ થયું છે. અને તેનું મૂળ છે અખાત્રીજને દિવસ
વૈશાખ સુદ ત્રીજના દિવસે સુપાત્રદાન પ્રથમ દેવાયું. એ દાન લેનાર, આપનાર અને દાનનો પદાર્થ એ ત્રણેની અસાધારણું ઉચ્ચ કક્ષાના કારણે અખાત્રીજના ગૌરવની અક્ષય છાપ કાળના પ્રવાહમાં અને જનમાનસમાં અંકિત થઈ ગઈ અને તેથી વોશાખ સુદ ત્રીજને દિવસ, અક્ષય. તૃતિયાનું અનુપમ બિરૂદ પા.
સુપાત્રદાન પરંપરાએ અક્ષયસુખ-મેક્ષસુખને આપનાર છે. માટે સુપાત્રદાનને આરંભ. આ અવસર્પિણી કાળમાં, આ ભરત ક્ષેત્રમાં જે દિવસે થ, તે વૈશાખ સુદ ત્રીજને દિવસ અક્ષયતૃતિયા નામે જગપ્રસિદ્ધ થયો છે.
આ ચોવીસીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવજીના પ્રથમ પારણને દિવસ તે અખાત્રીજ યાને અક્ષયતૃતિયા,
(૧) સૂર્યના છુટા પડેલા હજાર કિરણે, શ્રેયાંસકુમાર દ્વારા પુનઃ સૂર્યમાં જોડાવાથી સૂર્યનું પુનઃ પ્રકાશિત થયું.
(૨) શ્યામ પડેલા મેરૂ પર્વતનું, શ્રેયાંસકુમાર દ્વારા થએલા દૂધના સિંચનથી પ્રકાશમાન થવું.
(૩) તેમજ શત્રુઓ સાથે યુદ્ધ કરતા મહા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org