________________
miehl @Waaaaaaaaad@GAH &
-
:
:
-
:
-
-
-
and
-
-
મેરુ પર્વત ઉપર ઈો અને દેવતાએ મળીને પ્રભુનો
જન્માવિષેક કરે છે. પ્રભુને લઈને સૌ ધમેન્ટ મરૂદેવા માતા પાસે આવ્યા. માતાની અવસ્થાપિની નિંદ્રા દૂર કરી. પ્રભુને માતાના પડખે પધરાવીને ઈન્દ્ર પ્રભુના અંગુઠામાં અમૃત મૂક્યું. કારણ કે તીર્થકર ભગવંત માતાના સ્તનપાન કરતા નથી. સુધાના સંવેદન : સમયે તેઓ પિતાને અંગુઠો ચૂસે છે.
ત્યાર પછી દેવે તથા દ્રો નંદીશ્વર દ્વીપ ગયા ત્યાં શાશ્વતી પ્રતિમાઓ સમુખ અઠ્ઠાઇ મહોત્સવ કરીને બધા પિતપોતાના સ્થાને ગયો. રાહુધાના સંવેદન એટલે ભૂખ લાગે ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org