________________
૩૪ ઈજઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો જ શરૂ થવાને છે. માટે લગ્નને વિધિસરનું વ્યવહારિક સ્વરૂપ આપવા માટે આપનો લગ્ન-મહત્સવ કરવાની મારી ઇચ્છા છે. સુનંદા અને સુમંગલા નામની બંને કન્યાઓ આપના માટે યોગ્ય છે, માટે પ્રસન્ન થઈને લગ્ન કરવાની મારી વિનંતી આપ સ્વીકારે.
પ્રભુએ પણ હજી પિતાનું ૮૩ લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહેલ છે અને ભેગાવલિ કમ પણ છે, તે અવશ્ય ભેગવવાનું છે. એમ જાણું, ઈન્દ્રને લગ્ન કરવાની સંમતિ આપી.
પ્રભુનું કુલ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું એક લાખ પુર્વ થયાં હતાં ત્યારે આ વિનંતી કરવા સૌધર્મેન્દ્ર આવેલા. - જેમની સાથે પ્રભુનાં લગ્ન કરવાનો પ્રસ્તાવ સૌધર્મેન્દ્ર મૂકેલો તે બે કન્યાઓ પૈકી સુમંગલા તે પ્રભુ સાથે જન્મેલી હતી. જ્યારે સુનંદાને પ્રભુના પિતા નાભિ ફળકરે ઉછરીને મોટી કરી હતી. જે કે સુનંદા પણ જમી હતી જોડકારૂપે. પણ તેની સાથે જન્મેલા યુગલિક પુરૂષનું અકાળે-મસ્તક પર તાડવૃક્ષનું ફળ પડવાથી મૃત્યુ થતાં તે એકલી પડી હતી. ૪૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં જે ગુણકાર આવે, તે બરાબર એક પૂર્વ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org