________________
મહિમા ૩૭
આથી આનંદ પામી યુગલીઆ પ્રભુ પાસે આવ્યા અને બોલ્યા કે, “તમને નાભિ કુલકરે અમારા રાજા બનાવ્યા છે. રાજાને રાજયાભિષેક કર જોઇએ રૂષભદેવે કહ્યું: યુગલીયાઓએ કહ્યું કે, અમે રાજા તરીકે અભિષેક કરવા માટે જી લઇને આવીએ છીએ.”
આ બાજુ યુગલીકે જ લેવા ગયા તે પેલી બાજુએ ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેકને સમય પાયે જા ને દેવકથી સૌધર્મેન્દ્ર તરત પ્રભુ પાસે આવ્યા.
લw
| ઋષભદેવ પ્રભુ રાજ્યાભિષેક
અનેક મણિરતને વડે ઝળહળતું દિવ્ય સિંહાસન ઈન્ડે નિર્માણ કર્યું. પછી બે હાથ જોડી, પ્રભુને તેના પર બિરાજમાન થવાની અરજ કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org