________________
૩ર 2006). DSS અખાત્રીજનો
() તેઓશ્રીને આહાર-નિહાર, ચર્મ ચક્ષુએટલે ચામડાની આંખવાળા માણસે જઈ શક્તા નથી.
આત્માના નિરાહારી સ્વભાવમાં જામેલી રમતામાંથી આ અતિષય નિષ્પન ઉત્પન્ન થાય છે.
પ્રત્યેક તીર્થંકર પરમાત્માને કુલ ત્રીસ અતિશ હોય છે. તેમાં આ ચાર જન્મથી જ હોય છે. ૧૯ અતિશ, દેવો-દેવાધિદેવના ત્રિભુવન પૂજ્યતમવથી પ્રેરાઈને કરે છે અને બાકીના–અગિ યાર ઘાતી કર્મોના સમૂળ ઉછેદ થયા પછી નિષ્પન થાય છે.
આ અતિશને, શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ કટની આત્મદળ સાથે ગાઢ સંબંધ છે.
અતિશય એટલે અનન્યકેટની વિશિષ્ટતમતા. જે શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય, અન્ય કેઈમાં, કોઈ કાળે સંભાવિત બનતી નથી.
માટે જ શ્રી તીર્થંકર પરમાત્માની વિવિધ ભક્તિને અજોડ મહિમા, શાસ્ત્રોએ પેટ ભરીને ગાયે છે.
બીજા તીર્થંકરદેવો અમૃતપાનની વય પસાર થઈ ગયા પછી રાંધેલા અન્ન આહાર લે છે, પરંતુ શ્રી ઇષભદેવ ભગવાન તો ઉત્તર કુરૂ નામની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org