________________
૩૦ એમજી) અખાત્રીજનો મરૂદેવા માતાએ પ્રભુના આત્મા ગભમાં પ્રવેશ્યા ત્યારે ચૌદ જે સ્વપ્નાં નિહાળ્યાં હતાં. તેમાં પ્રથમ વૃષભ જોયા હતા. તેથી પ્રભુનું નામ માતા પિતા વિગેરે મળીને ‘ઋષભકુમાર’ રાખ્યું, ઇક્ષ્વાકું વશની સ્થાપના અને ખાલ્યવય
પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા પ્રભુ અનુક્રમે એક વર્ષના થયા એટલે વંશની સ્થાપના કરવા માટે સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા.
તે વખતે ઇન્દ્રના હાથમાં શેરડીના સરસ એક સાં ી શાલતા હતા. પ્રભુજી પાસે ખાલી હાથે ન જ જવાય, એ સમજથી પ્રેરાઇને તેઆ આ સી
લાવ્યા હતા.
અવધિજ્ઞાનથી ઈન્દ્રના આશય જાણીને પ્રભુએ તે સાં લેવાને પેાતાના હાથ લાંબે કર્યો એટલે અહુમાનપૂર્વક ઇન્દ્રે તે પ્રભુને આપ્યા. પ્રભુએ આ રીતે મુદડ ગ્રહણ કર્યા તેથી ઈશ્વાંકુ વશની સ્થાપના કરીને ઇન્દ્ર, સ્વગે પાછા ફર્યાં.
શ્રી તીકર પરમાત્મા માતાના ગર્ભમાં પધારે છે તે સમયથી જ મતિજ્ઞાન, વ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક સ્વામી હોય છે. આ નિયમ ફકત તીર્થંકર ભગવાના આત્માને જ લાગુ પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org