________________
૧૮)
(6) અખાત્રીજના
એક સાથે સ્વયં પાંચ રૂપ ધારણ કરે અને પ્રભુની ભક્તિ સાચવે, તે ઘટના સ્પષ્ટ સૂચવે છે કે શ્રી તીર્થંકર પરમાત્માની અકલ્પ્ય પ્રભાવ વિશ્વ મંગલના મહાયોગ અવિરતપણે જીવંત રહેતા હાય છે. જિનભક્તિમાં પેાતાની જાતને સવ થા પરાવીને સૌધમેન્દ્ર પ્રભુને લઈને મેરૂ પંત ઉપર આવ્યા. ત્યાં ચાસઃ ઈન્દ્રોએ મળીને પ્રભુના ભવ્ય સ્નાત્ર-મહેાત્સવ કર્યો.
ચાસ, ઇન્દ્રોનું આગમન
આ પ્રમાણે આજ્ઞા થવાથી દરેક દેવલોકના ઇન્દ્રો એક્ પતિ ઉપર પરમ તારક પરમાત્માની ભક્તિ કરવા પોતપેાતાના પરિવાર સાથે ભક્તિથી ભરેલા હૈયે આવ્યા.
સ્નાત્ર-મહે સત્ર કરીને, સૌધમેન્દ્ર દેવદુષ્યથી પ્રભુના કંચનવર્ણા શરીરને હળવેથી-સંભાળાને જળ @જ રહિત યુ.
પછી વસ્ત્રાલ કાર સજાવ્યા, અને હાલ્લાસપૂર્વક પ્રભુની સ્તુતિ કરીને પુનઃ પાંચ રૂપા ધારણ કરીને પ્રભુને સ્વકર્માં લીધા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org