________________
મહિમા ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ ૩૩ યુગલીઆઓના ક્ષેત્રમાંથી દેવોએ લાવેલાં કલ્પવૃક્ષનાં ઉત્તમ ફળને આહાર લેતા હતા. - શ્રી ઋષભદેવ ભગવાન જે કાળમાં થયા તે કાળ, તેઓ શ્રી પછી થએલા તીર્થકર ભગવંતોના કાળની તુલનામાં અનેક અપેક્ષાએ ચકી બાતો હતો. ત્રણ આરા પૂરા થયા પછી કાળનો ઢાળ વં, લપસણા બચે હવાના પૂરતાં પ્રમાણે મળે છે. શ્રી ઋષભદેવજીનાં લગ્ન
અત્યાર સુધી યુગલિક કાળ ચાલતું હતું એટલે યુગલરૂપે જન્મેલાં બાળક-બાળકો મોટા થતાં જ એક બીજા સાથે પરિણીત જીવન ગાળતાં હતાં.
તે કાળે, લગ્નની ક્યિા જેવી કે વિધિ હતી નહિ, એક સાથે જન્મેલાં યુવક-યુવતી યુવાન વયે એકમેક સાથે પપત્નીના વહેવારથી જોડાઈ જતાં હતાં.
શ્રી ઋષભદેવજીના લગ્નનો યોગ્ય સમય, અવધિજ્ઞાનથી જા ને સૌધર્મેન્દ્ર તેમની પાસે આવ્યા. અને પ્રભુને પ્રણામ કરીને બોલ્યા કે, આપ તે વીતરાગ છે. આપની પ્રત્યેક પ્રવૃત્તિ મોક્ષને માટે જ છે. પરંતુ આપના તરફથી જેમ મેક્ષ માર્ગ પ્રગટ થવાને છે, તેમ વ્યવહારમાર્ગ પણ આપનાથી અ. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org