________________
HOH HAHAAA000000HNA 39
અનકમે પ્રભુ મોટા થવા લાગ્યા. તે વખતે અનેક દે વિવિધરૂપ કરીને પ્રભુને વિનોદ પમાડતા હતા. પ્રભુની તારક નિશ્રા સેવવાને અવસર પામીને દેવો પિતાની જાતને ધન્ય માનતા. વૃદ્ધિ પામતા શરીરની સાથે પ્રભુની કાંતિ પણ વધવા લાગી. ચાર અતિશય દરેક તિર્થંકરને જન્મથી હોય છે.
પ્રભુની કાન્તિની તુલનામાં ઈન્દ્રની કાતિ, બળેલા કેલસાની રાખ જેવી ભૂખરી, ફીક્કી તેમજ પ્લાન ગણાય.
આવી અનુપમ કાન્તિનું કારણ છે અતિશયો, કારણ કે પ્રત્યેક શ્રી તીર્થંકર પરમાત્માને જન્મથી જ ચાર અતિશ હોય છે.
(૧) તેઓશ્રીનું શરીર પ્રસ્વેદ (પરસેવા) વગરનું હેય, મતલબ કે શ્રી તીર્થંકર પરમાત્માના શરીરે કયારેય પણ પરસેવો ન થાય.
(૨) તેઓશ્રીનું ૨ક્ત (લેહી) દુધ જેવું ધળું હોય. શ્રી તીર્થકર નામ કમની નિકાચના સમયે ઉત્કૃષ્ટતમ પ્રકારની ભાવ દયાના પરિણામ સ્વરૂપ તેઓશ્રીનું લેહી ધળું હોય છે.
(૩) તેઓશ્રીને થાસેશ્વાસ કમળ જે સુગંધી હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org