________________
મહિમા (9)
~~PHY ૨૭ લીધા. પેાતાના એક રૂપ વડે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યુ. એ રૂપથી. પ્રભુની બે બાજુએ ચામર ઢાળવા લાગ્યા અને છેલ્લા પાંચમા રૂપથી મજી લઈને પ્રભુની આગળ ચાલવા લાગ્યા. કહેા ! આ ભકિત કેવી?
અને તે પણ વગના અધિપતિ સૌધર્મેન્દ્રની !
સૌધમેન્દ્ર મહારાજા પેાતાનાં પાંચ રૂપ કરી પ્રભુને ઉલ્લાસ ભાવે મેરૂ પર્વત ઉપર લઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org