________________
મહિમા
(GSCSCL (
રપ
સાદા:
રજ
હ
ઈન્દ્ર મહારાજ સપરિવાર ‘શકતવ” વડે પ્રભુની સ્તુતિ કરે છે. જન્મથી નારકે પણ સુખ પામ્યા છે. આપના જન્મથી પવિત્ર થએલે આજનો દિવસ પણ ધન્ય બન્યો છે. ભરતક્ષેત્રમાંથી વિપ્લવ (નાશ) થએલે ધર્મ પણ આપના જ્ઞાન વડે પ્રગટ થશે.”
આ પ્રમાણે સ્તુતિ કરી, ઇન્દ્ર મહારાજાએ નગમેથી (હરણગમેષી) નામના સેનાપતિને બધાય દેવ દેવીઓને પ્રભુના જન્મ મહેસવમાં મેરૂ પર્વત ઉપર આવવાની બોલાવવાની આજ્ઞા આપી, સેનાપતિએ સુષા ઘંટ વગાડી સધર્મેન્દ્ર મહારાજાની આજ્ઞા બધાય દેવને જણાવી.
ઈન્દ્ર મહારાજા સીધમેન્દ્ર, પ્રભુ તથા મરૂદેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org