________________
H&H @GAaaaaAAaHBAAGH 26
પ્રભુના પાંચ મુખ્ય કલ્યાણક પૈકી પહેલ આ યવન કલ્યાણક પણ પ્રભુજીના આત્મા સાથે સંબંધિત હૈઇને પ્રભુજીના આત્માના ચ્યવનકાળે ત્રણેય લેકમાં આનંદની ઊર્મિઓ ફેલાય છે.
પ્રભુ ગર્ભમાં પધાર્યા તે પળે મરૂદેવા માતાએ સુંદર એવા ચૌદ સ્વનો જયાં તે નીચે પ્રમાણે છે. (૧) વૃષભ (૨) હાથી (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) વિજ (૯) સુવર્ણ કળશ (૧૦) પદ્ય સરેવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નને ઢગલે (૧૪) નિધુમ અગ્નિ
If
y
છે
*
૦
૦
૦
૦
.
મરૂદેવા માતા સુખશયામાં ચૌદ મહાસ્વપ્નો જુએ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org