________________
HISH *Waaaaaaaaaaaaa 99
મર્યાદાને ભંગ કરનાર માટે તેમણે “હા-કાર" ની નીતિની શરૂઆત કરી એટલે મર્યાદા ઓળંગ નારને “હા! તેં આ બેટું કર્યું એમ કહી ઠપકે આપે. આ શિક્ષા પણ તે કાળના યુગલીઆ એને ઘણી થઈ પડતી. એવા કહ્યું તેમના હૈયાના પરિણામ હતા.
આ પ્રમાણે હાકાર નીતિની શરૂઆત કરનારા વિમલવાહન પ્રથમ કુલકર કહેવાયા.
કુલકર એટલે કુલ મર્યાદાના કરનાર,
આ હાર નિતિ કેટલાક કાળ સુધી કારગત નીવડી. પછી તેમાં પણ પડતા કાળના પ્રભાવે ગાબડાં પડવા લાગ્યાં. યુગલાંઓએ માંહે માંહે ઝઘડવા લાગ્યા. હાકાર નીતિ તેમના માટે અપૂરતી સાબિત થઈ
એટલે વિમલવાહનના વંશમાં થએલા યશસ્વી નામના ત્રીજા કુલકરે “માકારી નીતિ ચલાવા.
“માકાર' નીતિમાં “મા કુએ પદની મુખવ્યતા છે. એટલે કે તમે આવું અદત્ય ન કરો.
આમ સામાન્ય અપરાધીઓ માટે હાકાર નીતિ અને મધ્યમ પ્રકારના અપરાધીઓ માકાર નીતિને અમલ શરૂ થયો.
માત્ર “ હા ! યા “મા” શબ્દમને શ્વનિ અ. ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org