________________
*ORADEAAANSOWANäden
સાથે જન્મવું. પરસ્પરને પરણવું અને સાથે મરવું એ તે સમયના યુગલીકેના જીવનને કેમ હતા. કલકરે અને નીતિઓ
અવસર્પિણી કાળના વહેવા સાથે કહપવૃક્ષની શકિત ઓછી થતી ગઈ.
અવસર્પિણી કાળ એટલે ઉતરતા ક્રમવાળે કાળી, એટલે તેના પ્રભાવે પ્રાણ, પદાર્થોની ક્ષમતામાં ઘટાડો થતો હોય છે.
તે પ્રમાણે તે કાળના લેકમાં મારાપણાની ભાવના વધવા લાગી. સંતેષ ઘટવા લાગે. રાગશ્રેષની માત્રા પુષ્ટ થવા લાગી. લોકેમાં ઝઘડા પણું દાખલ થયા. આથી તેમને ઝઘડા પતાવનાર નાયકની જરૂર જણાવા લાગી,
તે કાળમાં હાથી, ઘોડા વેગેરે પશુઓ તે હતા જ પણ કેળવાએલા નહિં. એટલે કે તેમને ઉપર સવારી કે વાહન માટે કરતું નહિ.
કાળના પ્રભાવે, એક વખત એક શ્વેત હાથીએ એક યુગલીઆને આદર પૂર્વક ઊંચકીને પિતાની બીઝને ઉપર બેસાયું અને તેમને લઇને કેરઠેર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org