________________
અખાત્રીજનો મહિમા
સંજકઃ શાસન પ્રભાવક, મરૂધરરત્ન, નિડરવકતા, સાહિત્યાચાય પ્રવતક મુનિ શ્રી નિરજનવિજયજી મહારાજ
પ્રકરણ પહેલું ચુગલીઆ
અબજો વર્ષો પહેલાંની આ વાત છે.
તે વખતે આપણું આ ભરતક્ષેત્રમાં અવસપિણ કાળને ત્રીજે આરે પૂરે થવા આવ્યો હતે. લેકે બધી વાતે સુખી હતા. તેમને જોઈતી વસ્તુઓ હ૫વૃક્ષો પાસેથી મળતી હતી. કલપવૃક્ષો ખુલતાં હોવા છતાં, તે સમયના માણસે એટલા સંતોષી હતા કે ખાસ જરૂરની વસ્તુ જ કલ્પવૃક્ષ પાસે માગી લેતા લેક જેવા સતાથી હતા તેવાજ ભકિક હતા. તેમનામાં રાગ અને દ્વેષ ખૂબ અલ૫ પ્રકારના હતા, I ! રાજા, શેઠ નોકર જેવું પણ તે સમયે કંઈ ન હતું સૌ પોતપોતાની મરજી મુજબ મેજમાં સમય પસાર કરતા હતા.' { . તે સમયે સ્ત્રીની કુખે જેટલું જન્મતું. તેમાં એક બાળક અને એક બાળકને જન્મ થતા, અને તે જ બંને કાળક્રમે મોટા થતાં પરણું જતા એટલે તે યુગલ બની જતા. માટે તે કાળના મળે ચાલીઆ કહેવાતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org