________________
20 0000000000audas zxwilalovat
પર્વ મહિમા - જે સ્વયં ઉન્નત છે તે પર્વ કહેવાય છે. તે પર્વ તિથિએ ભાવપૂર્વક આરાધના કરવાથી જીવન ઉન્નત બને છે. જીવ એક્ષાભિમુખ બને છે. કારણ કે લોકનું ઊંચામાં ઊંચું સ્થાન મેક્ષ છે-સિંહ શિલા છે.
પર્વતેમાં જેમ મેરૂગિરિ ઊંચે તેમ લેકમાં ઊંચામાં ઊંચુ સ્થાન સિદ્ધશિલા છે.
ઊંચામાં ઊંચા આ સ્થાનની જેને સતત ઝંખના હોય તે તે જીવને સંસારના કાદવમાં સતત અજ રહ્યા કરે છે.
જૈન ધર્મમાં પર્વો અનેક છે. તેને મહિમા અપાર છે.
આ પુસ્તકમાં અક્ષય તૃતિયા પર્વ અને તેની આરાધનાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.
લેકે અક્ષયતૃતિયાને “અખાત્રીજા પણ કહે છે અનુપમ અક્ષય-તૃતિયા
અત્યારે જે કાળ ચાલે છે, તે અવસર્પિણું કાળ કહેવાય છે.
પહેલા આરાથી શરૂ થયેલ આ કાળ, છઠ્ઠા આરાના અંત સુધી ચાલશે. તે પછી ઉત્સર્પિણ કાળનો પ્રારંભ થશે. (હાલમાં પાંચમો આરે ચાલુ છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org