________________
4 200cm0000000002420alloral પારણું ન આવવું જોઈએ. અને ત્રણ ચામ, સી છઠ્ઠ કરવો જોઈએ. તથા તપ કરતાં વચ્ચે જે અખાત્રીજા આવે છે તે દિવસે ખાધાવાર આવતે હોય તે પણ ઉપવાસ કરે જોઈ એછેવટે અખાત્રીજના દિવસે (શકિત હોય તો) છઠ્ઠથી ઓછા તપે પારણું ન કરવું જોઈએ, તપ કરવામાં નિત્યનો સામાન્ય વિધિ (૧) “શ્રી ઋષભદેવ નાથાય નમઃ એ પદની
૨૦ નવકારવાળી ગણવી. (૨) દરાજ બાર લેગસ્સનો કાઉસગ્ગ કરે. (૩) દરરોજ અખંડ અક્ષતના બાર સાથીઆ કરવા. (૪) દરરોજ બાર પ્રદક્ષિણા દેવી. (૫) દરાજ બાર ખમાસમણ દેવાં. (૬) બે ટંક પ્રતિકમણું કરવું. (૭) દરરોજ બે ટંક પડિલેહણ કરવું. (૮) દરરોજ સવાર-બપોર-સાંજ દેવવંદન કરવું. (૯) દરાજ અષ્ટપ્રકારી જિનપૂજા કરવી. (૧૦) દરરેજ વિધિ બહુમાનપૂર્વક ગુરુવંદન કરવું. (૧૧) દરાજ સંથારે સૂવું. (૧૨) સચિત્ત સજીવ વસ્તુને ખાવામ ત્યાગ કરે.
પૂજ્ય ગુરૂદેવ પાસે પરચકખાણ લેવું. (૧૩) દરાજ શકય હોય તે વ્યાખ્યાન શ્રવણ કરવું. (૧૪) તપ ચાલુમાં બ્રહ્મચર્યનું પાલન કરવું (૧૫) દરોજ યથાશકિત જ્ઞાનપૂજા કરવી તથા
જ્ઞાનાભ્યાસ માટે પ્રયત્ન કરવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org