________________
(
૬ Y ~~~~ NSD અખાત્રીજના વાંચા અને વિચા
સરકારી અદાલતામાં સત્ય વાત ઉપર પણ કદાચ ઢાંકપછાડા થાય અર્થાત્ સત્ય પક્ષવાળાની હાર થઇ જાય અને અસત્યવાદી જીત મેળવી જાય, પણ કમરાજ પાસે તે! સૌ સરખા છે, પછી તે ભલે ને શ્રી તીકર દેવ હા! કે સામાન્ય પ્રાણી હૈ!, ચક્રી હેા કે વાસુદેવ હે.. માટે ચમરબંધી રાજા હૈ। કે એક ગરીમમાં ગરીબ રક હેા. જ્ઞાની હો કે અજ્ઞાની હેા, વૃધ્ધ હેા કે ચુવાન હે.
દુનીયામાં મેળવેલ છત કે હાર ત્યાં કશા કામમાં નથી આવતી. સૌ કોઇ પ્રાણીને પાતપાતાના કરેલા કમ (શુભ-અશુભ કરણી) પ્રમાણે કુલ ભાગગ્યેજ છુટકા છે, તેા પછી હું ચેતન ! શુભ કે અશુભ કમ કરતાં પહેલાં જ ઘડીભર થાભી જરૂર વિચાર કરી લે કે-તને શુભ કમનુ લ સ્વરૂપે સુખની પરંપરા અને શાંન્તિ મલે તેવી વાંચ્છા છે, કે અશુભ કર્મોના કુલ સ્વરૂપે દુ:ખની પરપરા અને અશાન્તિ મળે તેવી વાંચ્છા છે. એ મને વાતના નિર્ણય તારા મનમાં પહેલાં કરી લે
૧ જે કમે શ્રી રૂષભદેવ પ્રભુ જેવાને તેર માસ તે અગ્યાર દિવસ સુધી આહારનેા અંતરાય કર્યાં તે કમ... હે ચેતન! તને છાડી દેશે ? તેના વિચાર કર ! જે રામચન્દ્રજીની ન્યાયનીતિ જંગ પ્રખ્યાત છે. તેમને પણ ચૌદ વર્ષ સુધી વનમાં ભટકાવ્યા તે કમ... હે માનવ ! તને છેડી દેરો ? વિચાર !
===
-જે કંમે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને સાડાબાર વર્ષા સુધી પ્રાણાન્ત ઉપસર્ગમાં કરાવ્યા, તે કમ...હું ચેતન ! તને છેડી ઢશે ? તે વિચાર !
Jain Educationa International
For Personal and Private Use Only
܃
www.jainelibrary.org