________________
અમારા દરેકે દરેક પ્રકાશને ખૂબ જ આદર ભાવે સમાજના મહાનુભાવોએ આજ સુધી અપનાવ્યા છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને હષ વ્યકત કરીએ છીએ,
અમારા પ્રકાશને પાછળ પૂજ્યપાદ શાસન પ્રભાવક મરૂધર રત્ન, નિડરવકતા, સાહિત્યાચાર્ય પ્રવક પદ વિભુષિત મુનિરાજ શ્રી નિરંજન વિજયજી મહારાજશ્રીની સતત જાગૃતિ છે. નિષ્પક્ષ જેન શાસનના એકાન્ત હિતકર હિયે ભાવના છે તેના ફળરૂપે દિનપ્રતિ એક પછી એક સુંદર પ્રકાશને અમે પ્રગટ કરી શકયા છીએ. તેમને કયા શબ્દોમાં આભાર માની શકીયે?
બાકીના પર્વો પણ અમે સચિત્ર પુસ્તક રૂપે તૈયાર કરી રહ્યા છે. તે વાંચકેના કરકમલમાં ટુંક સમયમાં રજુ કરીશુ. એવી અમારી ભાવના છે.
આ કે અમારી અન્ય પુસ્તકમાં જિનાજ્ઞા વિરૂધ્ધ પ્રમાદથી કે ભૂલથી કાંઈ છપાઈ ગયું હોય તેને માટે ક્ષમા ચાચીએ છીએ. અને ક્ષતિ જણાય તો તે તરફ અમારૂં ધ્યાન ખેંચે એજ વિનમ્રભાવે સૂચન કરીને વિરમીએ છીએ. ચૈત્ર સુદ ૧ સોમવાર વિ. સં. ૨૦૪૦ શ્રી ખાતિ-નિરજન-ઉત્તમ
* જૈન જ્ઞાન મંદિરના ટ્રસ્ટીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org