________________
પ્રકાશકીય નિવેદન
સુજ્ઞ વાંચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ટુંક સમયમાં જ “ત્રી પુનમને મહિમા” નામનું પુસ્તક સુધારા વધારા સાથે તેની બીજી આવૃત્તિ રૂપે
અમારા તરફથી પ્રગટ થયું છે. - “અખાત્રીજને મહિમા આ પુસ્તકની વારેવારે માંગ હોવાથી યોગ્ય સુધારા-વધારા સાથે ત્રીજી આવૃત્તિ રૂપે પ્રગટ કરતા અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ,
આ પુસ્તકનું મેટર તૈયાર કરવામાં શ્રી મફતલાલ અમુલખભાઈ સંઘવી સહાયક થયા છે તેને આ સ્થળે આભાર માનીએ છીએ,
પવ સંબંધી :- નિચેના પુસ્તકો અમારા તરફથી પ્રગટ થયા છે. ૧, જ્ઞાન પંચમીને મહિમા છે, મૌન એકાદશીને મહિમા ૩. પિષદશમીને મહિમા ૪ અખા ત્રીજનો મહિમા, ૫. રોહિણુ તપને મહિમા અને ૬, ગૌત્રી પુનમને મહિમા.
આ બધાય પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ થઈ ગઈ છે, છતાં ઉપરા-ઉપર માંગ રહ્યા કરે છે,
અમારા દરેક પ્રકાશને સચિત્ર રૂપ જ તૈયાર કરીએ છીએ. બેધક-રોચક અને સરળ ભાષા શૈલિએ તૈયાર કરીને જન સમાજને ચરણે ધરીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org