________________
તા. શ્રી
હતા
પાંચ કરે
૨૮
))))) ઐત્રેિ પુનમને આ અવસર્પિણી કાળના બીજા તીર્થકર શ્રી અછત - નાથ ભગવાન આ મહાતીથરના ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા હતા. શ્રી સાગર મુનિ એક કરોડ મુનિવરેની સાથે અહીં મુકિતને વર્યા હતા.
શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનિવરોની સાથે અહી થી મોક્ષે પધાર્યા હતા.
શ્રી અજીતનાથ મુની ચૌત્રી પુનમના દિવસે દસ હજાર મુનિવરો સાથે અહીંથી શિવ વધુને વર્યા હતા,
અહી આવીને શ્રી આદિત્ય યશા એક લાખ અણ ગારની સાથે પરમપદને પામ્યા હતા.
શ્રી શિવસેમજસા તેર કરેડ મુનિએ સાથે આ શ્રી મુકિત નિલયગિરિને વિષે મુકિતપદને પામ્યા હતા.'
શ્રી વાસુદેવનાં પત્નિ ૩૫ હજાર સાધ્વીઓની સાથે આ સિદધગિરિને વિષે સિદિધપદને પામ્યાં હતાં.
સોળમાં શ્રી શાન્તિનાથ ભગવાને એક કરોડ બાવન લાખ, પંચાવન હજાર, સાતસે સિત્તોતેર સાધુઓ સાથે અહીં ચોમાસું કર્યું હતું.
શ્રી થાવગ્યા પુત્રે એક હજાર મુનિઓ સાથે શ્રી વિમળગરિ ઉપર સિદ્ધિ સાધી હતી. - શ્રી સેલગમુનિ પાંચસો મુનિવરોની સાથે અને શ્રી શુભદ્ર મુનિવર સાતસોની સાથે અનુપમ આ ગિરિવર પર અક્ષયપદને પામ્યા હતા. , નમિ અને વિનમિ નામના વિદ્યારે બે કરોડની -સાથે આ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર સિદ્ધિ પદના ભાગી બન્યા હતા.
દ્રાવિડ અને વારિખિલ્લજી દશ કરોડ મુનિવરે. સાથે આ ગિરિરાજ પર મુક્તિને વર્યા હતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org