________________
મહિમા
HD
૪) ૨૭
અ'તે થાતી અથાતી કર્મોના પણ ક્ષય કરીને અક્ષયપદ્યને. પામ્યા, જીવ, જન્મ-મરણની જ જાળમાંથી મુકત થઈને અજર-અમ૫ટ્ટને વરવાની પૂણ ધામવાવાળા હાવા છતાં તે પાત્રતાને પેાષક પરિસ્થિતિમાં સ્થિર બનવા માટે આપણે કોઈ એક ચાકકસ પ્રકારની આરાધના અપનાવવા જોઇએ, શ્રધ્ધાને વિચલિત થવા દીધા સિવાય તેઆરાધનાને દૃઢપણે વળગી રહેવુ જોઇએ.
જગતના સર્વ આસ્તિક દશનાએ એ મુદ્દા પર એક સરખા ભાર મૂકયા છે કે, ચીકણામાં ચીકણા પાપકર્માને ખપાવવા માટેા અપૂર્વ જે વીüલાસ ભકિત ભાવભીના હૈયે કરાતી તીથ યાત્રાના પ્રભાવે પ્રગટે છે. તે અન્ય ક્ષેત્રે તેવી ભાવના પ્રગટ થતી નથી કારણ કે તીથમાં આત્માને તારનારૂ, વિષય તેમજ કષાયના નિમિત્તોને વારનારૂ, પ્રબળ જે વાતાવરણ જામેલુ` હેાય છે તે દુન્યવી ક્ષેત્રોમાં નથી હેતુ', માટે સહુ યાત્રાળુઓને વિનતિ છે કે તીથ ક્ષેત્રના તારક વાતાવરણમાં મારક માહના મુભાને મેાકળું મેદાન ભૂલે ચૂકે પણ આપશે નહિ. એમાંય અજોડ એવા શ્રી સિધ્ધાચલ મહાતીર્થની લવલેશ પણ આશાતના જાણતાં અજાણતાં પણ ન થઇ જાય તેની કાળજી આપણે સહુએ રાખવાની છે.
આ મહાતી ને કોઇ રખે રંગરાગનુ" કેન્દ્ર મનાવે. અહીં આવીને તે આપણે આ માના આનદને જન્માવવા ને છે. વિષય-કષાયના વેગને પાતળા પાડવાના છે. ચક્રવતી મહારાજા ભરતની ગાદીએ આવેલા અસખ્યાત રાજાએ આ મહાતીથ ઉપર સિધ્ધપદ્યતે. વરેલા છે.
Jain Educationa International
#
For Personal and Private Use Only
www.jainelibrary.org