________________
મહિમા છ69855888888888888ી ૨૮ - રામચન્દ્રજી અને ભરત આ સિદ્ધગિરિજી પરથી ત્રણ કોડ પુનિવરે સાથે મોક્ષે સિધાવ્યા હતા.'
શ્રીકૃષ્ણના સાંબ અને પ્રદ્યુમન નામના સુપુત્રી દીલો. લઈને સાડા આઠ કરોડ મુનિઓની સાથે ફાગણ સુદ ૧૩ ના દિને અહીંથી અજરામર પદને પામ્યા હતા.
શ્રી સારમુનિ એક કરોડ સાધુઓની સાથે આજ ગિરિરાજ ઉપર મુક્તિ પદને પામ્યા હતા. * આ ગિરિવર પરે પાંચ પાંડવો પણ વીસ કોડ મુનિએ સાથે મેણે સિધાવેલા.
શ્રી કદંબ ગણધર એક કોડ મુનિઓ સાથે અલબેલા અનુપમ સેહામણા આ સિદ્ધાચલજી પર સિદ્ધિપદને વર્યા હતા. ગઇ વીસીના છેલ્લા તીથકર પરમાત્મા શ્રી. સંપ્રતિ જિનેશ્વરદેવના થાવશા નામના ગણધર મહારાજા આ ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે પરમપદને પાડ્યા હતા, *
આ રીતે આ અવસર્પિણી કાળમાં જ અસંખ્ય આભાઓ ધનકારી આ ગિરિરાજ ઉપર સિદ્ધિ.. પદને પામેલા આ મહાતીથનું શ્રી સિદ્ધગિરિ ) નામ ખરેખર અર્થપૂર્ણ છે.
શાસકાર મહષિ એ સ્પષ્ટપણે ફરમાવે છે કે જેને પિતાનાં ભારેમાં ભારે પાપકર્મોને ભાર, આત્મા ઉપરથી ઉતારી નાખ હેય, આત્માના શુદ્ધ સ્વરૂપની આરાધન નામાં અપૂર્વ વેગ આણ હોય, દેહ ભાવના વળગાડને ઉતારી નાખવે હાય, પાંચ ઈન્દ્રિયોના વિષયોને વમી નાંખવા હોય, તેણે અજોડ આ મહાતીર્થની ચઢતા પરિણામે સ્પશના કરવી જ જોઈએ, | શ્રી હરિ એટલે ઇન્દ મહારાજએ જ્યારે સવણ શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org