________________
મહિમા HH G
D~~~~) ૧૫
આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાંથી સહુથી પહેલાં માક્ષે જનારા મરૂદેવા માતા છે.
દેવાની સાથે માતાનું ઉચિત અંતિમ કાય કરીને ભરત મહારાજા સમવસરણમાં જઇને પેાતાને ચાગ્ય સ્થાને
એ
પ્રથમ તીર્થં“કર પરમાત્મા શ્રી રૂષભદેવ પ્રભુની ધમ દેશનાથી ઘણા સભ્ય આત્માએ પ્રતિબાધ પામ્યા. પ્રભુજીની દેશનાથી વૈરાગ્ય વાસિત થઇને ભરત ચક્રવર્તી ના પુત્ર પુ·ડરીક કુમારે પ્રભુજી પાસે દીક્ષા લીધી. અહીં આ કાળમાં પ્રથમ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના થઇ. પ્રભુએ તેમના પેાતાના પ્રથમ ગણધરપદે સ્થાપ્યા ત્યારપછી પ્રભુજીએ પુ ડરીક ગણધર સાથે બીજે વિહાર કર્યાં,
પેાતાના ચરણકમળ વડે પૃથ્વીને પાવન કરતા કરતા ભગવાન શ્રી ઋષભદેવજી પેાતાના ચાર્યાસી ગણધરો તથા બીજા અનેક મુનિરાજ સાથે શ્રી સિધ્ધાચલ મહાતીર્થ પધાર્યા, અને રાયણ વૃક્ષ નીચે સમેાવસમાં,
જે રાયણ વૃક્ષ આજે પણ દાદાના દહેરાસરની પાછળ શાલી રહ્યું છે તે શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં હતુ' તે જ છે કે બીજુ એવા પ્રશ્ન ઘણા ભાઇએ અવાર નવાર પૂછતા હોય છે તેના એ ખુલાસા છે કે, વનસ્પતિ કાયનું વધુમાં વધુ આયુષ્ય દશ હજાર વર્ષનું છે. તે પછી તેના પર્યાય બદલાઇ જતા હોય છે. પરંતુ પર્યાય
+ક્ષ્મીજી નામ શ્રી રૂષભસેન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org