________________
qz aaaaaaaaaaaaa all you wait
પૂવ ભવમાં શાક્યને પતિને વિયાગ કરાવ્યા તે પાપકમના ઉદયે આ ભવમાં તે વિષકન્યા થઈ છે,
પતિને સ્પશતો દુર રહ્યો પરંતુ પતિ એનું મુખ પણ જેવાની ઈચ્છા ન કરે એવું ભારે પાપકમ એને. ઉદયમાં આવ્યું છે.
ગણધર ભગવંતના શ્રીમુખે પિતાની પુત્રીના પૂર્વ ભવની કહાણી સાંભળીને વૃધ્ધા ગણધર ભગવંતને વિનંતી કરતાં બોલી, “હે ભગવંત! પતિના - વિરહથી પિડાતી મારી પુત્રી વૃક્ષની ડાળે ફાંસે
ખાઈને આપઘાત ડી. કરવાને તૈયાર
થઇ હતી. હું સમયસર જલ્દી પહોંચી ગઈ ન હોત તો મૃત્યુના મુખમાં સમાઈ જાત. પણ તેને ત્યાંથી બચાવીને હું આપની પાસે લાવી છું. માટે
આપ તેને દીક્ષા વૃદ્ધાની વિધવા પુત્રી આપઘાત કરવા આપી આ દુ:ખ પ્રકાસ કરે છે.
માંથી બચાવે વૃધાને જવાબ આપતાં ગણધર મહારાજે કહ્યું, તારી પુત્રી સ્વભાવે અતિ ચંચળ હોઇને દીક્ષા માટે સિગ્ય ન ચી.
-
In
SS
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org