________________
પાતાના એક માત્ર
હિમા (WAJANSSSSSSB) ર૩.
કુળવતી સ્ત્રીઓને મર્યાદા ઓળંગવી કોઈ રીતે યોગ્ય નથી. સમુદ્ર પણ મર્યાદાને મૂકતો નથી. સજજન પુરુષ પણ મર્યાદાને ઓળંગતા નથી, માટે તમે પરસ્પર સંપીને સંતોષી રહો. તેમજ યથાશકિત દાન, પુન્ય. અને ધમ ધ્યાન કરો, પિતાના પતિના હિતકર વચને કનકશ્રીને ગમ્યાં નહિ
છવષ એ એક એ ભયાનક દેષ છે કે તેની પકકડ જીવને, આ સંસારમાં ઠેર-ઠેર બેહાલ દશામાં રઝળાવે છે.
આ દોષને નિજ હૃદયમાં સંઘરી રાખીને કનકશ્રી મિત્રશ્રીને પિતાના પતિનો વિયોગ કેમ કરાવવો તે પળની પ્રતીક્ષા કરવા લાગી. " શ્રેષનું વિષ હાડ હાઇ ફેલાઈ જતાં કનકશ્રીએ મંત્ર તંત્ર વગેરેના ઉપાયો વડે મિત્રશ્રીના શરીરમાં ભૂત-પ્રેતનો પ્રવેશ કરાવ્યો. કમરના યોગે તે પરવશપણુને પામી. ભૂતાદિકના વિકારશી તેનું શરીર ક્ષીણ બનીને કાતિરહિત કદરૂપું બની ગયું
પછી વશીકરણ મંત્રના પ્રયોગ દ્વારા તેણે ધનાવહ શેઠને પોતાના કરી લીધા. આ મંત્રના પ્રતાપે શેઠ પણ મિત્રશ્રી તરફ ઉદાસીન વૃત્તિ દાખવવા લાગ્યા. - મિત્રશ્રીના જીવનમાં અજપા જન્માવીને રાજી થએલી કનકશ્રી ધનાવહ શેઠની સાથે સંસાર સુખ ભગવતી સમય પસાર કરવા લાગી. * પિતાની શાક્યને સંતાયાના પાપની આલોચના કર્યા "સિવાય જ કેનકશ્રી મરણ પામી અને તે તારી પુત્રી થઈ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org