________________
૧૮ ઉSSSSSSSSSSS ત્રિી પુનમનો
સૌરાષ્ટ્રમાં ગામ, નગર વિગેરેમાં વિચરીને અનેક અનેક ભવ્યજીવોને ધર્મોપદેશ આપી. અનેક ભવ્યાત્માઓ ને સવ વિરતી ધર્મ આપી સાધુપદે સ્થાપ્યા, અનેકા અનેક જીને દેશવિરતી ધમ ઉચેરાવીને શ્રમણે પાસક શ્રાવકો બનાવ્યા, અમુકમે વિહાર કરતા કરતા, શ્રીસિદ્ધા- : ચલ ગિરિરાજ ઉપર વિશાળ શિષ્ય સમુદાય સાથે પધાર્યા.
અનેક ભવ્ય આભાઓ ગણધર દેવના સંપર્કથી આત્મિક ધમની આરાધનામાં આગળ વધતા વધતાસિદ્ધિપદને વર્યા. નિત્ય ગણધર ભગવંત સુવર્ણ કમલ ઉપર િરાજી ધમશન આપે છે.
આ પ્રસંગે અશ્રુ છલકાવતી આંખે શેકાતુર વદને એક સ્ત્રી પોતાની વિધવા પુત્રી સાથે ત્યાં આવી. તેણે ગણધર ભગવંતને પૂછયું. “હે ભગવત મારી આ પુત્રીએ પૂર્વભવમાં એવું કયું પાપ કર્યું હશે કે જેના ઉદયથી લગ્ન વખતે ચોરીમાં જ તેને પતિ ગૂજરી ગયે? ?? - તે વૃદધ સ્ત્રીને પ્રશ્ન સાંભળીને ગણધર ભગવંતે જણાવ્યું. અશુભકમનું અશુભ ફળ મળે છે, સવ‘છો જાતે કરેલા પૂવ કર્મોના તથા પ્રકારનાં ફળ ભોગવે છે. તમારી પુત્રીને ક્યાં કર્મના કારણે વિધવાપણું આવ્યું તે તમે સાંભળે,
આ જ બુદ્વીપમાં આવેલા પૂર્વ મહા વિદેહ ક્ષેત્રમાં ચન્દ્રકાન્ત નામે મને હર નગર આવેલું હતું.”
આ નગરમાં સમરસિંહ નામે ન્યાય પરાયણ પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org