________________
ર (0)
ઈઈઈઈ ચીત્રી પુનમને હિયે, પણ તે એક ભવની સંપત્તિ સાથે રાજ્યગદ્ધિ સાથે સંબંધ રાખે છે. જ્યારે દેવાધીદેવનું દશન તો આત્માને મિક્ષસુખની પ્રીતી સાથે જોડે છે. એટલે મારે તરત પુરા ઉલ્લાસ સાથે પ્રભુજીના દર્શને જવું જોઈએ. એ નિર્ણય કર્યો.
ક
(ભરત મહારાજાને રાજસભામાં બને સેવકે વધાઈ આપે છે.)
ભરત મહારાજા રાજ સભામાંથી રાજ મહેલે આવ્યા. ભરતને મરૂદેવા માતાએ કહ્યું: “બેટા ભરત! મારો લાડલે અષભ કયાં છે ? શું કરે છે ? તેનાં કાંઈ સમાચારે છે કે નહિ તે શુ ખાતો હશે ? શું પીતો હશે ? શીયાળે-ઉનાળો,
માસુ કેમ સહતે હશે ? તેના દુ:ખે હું દુ:ખી છું.” ભરત મહારાજા છેલ્યાં : માતાજી! હવે આપ મનમાં જરા પણ દુઃખ ના લાવશે, ચાલ મારી સાથે તૈયાર થાઓ, શકેટમુખ-ઉદ્યાનમાં જવાનું છે, ત્યાં આપના લાડલા પુત્રની દિધ સિદિધ જે જે કેવી અદ્દભૂત ઠકુરાઈ તે ભેગવે છે, કોડે દેવતાઓ તેમની સેવામાં હાજરા હજુર છે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org