________________
alea $8888aadaHBDABDA 23 આસકત બનીને અનાદિ-અનંત સંસારમાં દુઃખી થઈને રઝળે છે.
પિતાના પુત્રના પાંગળાપણાનું કારણ જાણું લીધા પછી રાજાએ આચાર્યદેવને પૂછયું “મારો પુત્ર તેણે કરેલા પાપકર્મથી ક્યારે અને કઈ રીતે મુક્ત થશે?
તેના જવાબમાં પૂજ્યપાદ આચાર્યદેવે કહ્યું કે, ત્રીજા આરાને પૂર્ણ થવાને ત્રણ વર્ષ ને સાડા આઠ માસ બાકી હતા ત્યારે પ્રથમ તીર્થંકરદેવ શ્રી
ષભદેવ ભગવાન સર્વ કમ ખપાવીને શ્રી અષ્ટાપદ મહાતીર્થ ઉપર નિર્વાણપદ પામ્યા હતા. તે દિવસ હતે પિષ વદ તેરસને. તેથી તે દિવસ અતિ ઉપકારક મહત્વનો છે. તે મહાન આત્મકલ્યાણકારી છે. માટે આ દિવસે ચેવિહાર ઉપવાસ કરી, ચારે દિશામાં રત્નના મેરૂની રચના કરી, ચાર નંદાવત કરી, દીવાધુપ વગેરે સાથે તેર મહિના યા તેર વર્ષ જે પુણ્યાત્મા આ મેરૂ યાદશીની આરાધના કરે છે તેમજ તે દિવસે શ્રી ગષભદેવ પારંગતાય નમ:' એ મંત્રી પદની વીસ માલાના જાપ પૂર્વક ગણુર્ણ ગણે છે, તેના ગમે તેવા ચીકણું કર્મો નાશ પામે છે ?
જૈન ધર્મ ધર્મમાં તપને મહિમા અધિકમાં અધિક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org