________________
૨૪ ઈઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને ૦ જન પર્વો તપથી શોભે છે. ૦ જૈન ધર્મમાં વિશિષ્ટ કેરીનું તપ હેાય છે. ૦ તપના પ્રભાવથી બાહ્ય તેમજ અત્યંતર બને
પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૦ તપ સર્વ મંગલમાં સર્વોત્તમ છે. ૦ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ શ્રી અષ્ટાપદજી
ઉપર જ્યારે ક્ષે ગયા ત્યારે છ ઉપવાસને તપ કર્યો હતો. સર્વ તીર્થકરો કાંઈ ને કઈ તપ કરીને મેક્ષે ગયા છે.
પૂજ્ય શ્રી ગાંગીલ આચાર્ય ભગવંતના આ ધર્મોપદેશથી પ્રેરાઈને અનંતવીર્ય રાજાને પોતાના પાંગળા પુત્ર પિંગળને મેરૂ બાદશીની આરાધનાનું વ્રત અંગીકાર કરાવ્યું.
(ગુજરાતી) પિષ વદ તેરસ (મારવાડી) મહા વદ તેરસનો દિવસ આવ્યું ત્યારે પિંગળ આ વ્રત શરૂ કર્યું. તે દિવસે તેણે ચેવિહાર ઉપવાસ કર્યો તેમજ બીજી સર્વ વિધિપૂર્વક તેરસની ઉત્તમ ભાવથી આરાધના કરી. અને પ્રત્યેક માસની વદ તેરસની તે જ વિધિ અને ભાવપૂર્વક આરાધના કરવા માંડે તેમજ પોતે સેવેલા દુકૃત્યની ત્રિવિધ ત્રિવિધ ગહ નિંદા કરવા માંડે, આથી તેના ભાવમાં વિશુદ્ધિ વધવા માંડી. આત્માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org