________________
૨૨ ADDDDDDDS મેરૂ ત્રદશીને સુરદાસ શ્રેષ્ઠીના પુત્રના જીવનની વિચિત્ર જણાતી આ ઘટનાએ તેણે પૂર્વ ભવમાં કરેલાં પાપનું જ ફળ છે. આ સ્વયંપ્રભે પિતાના પૂર્વભવમાં બેફામ પણે દેવદ્રવ્યની ચોરી કરીને તે દ્રવ્ય વડે દુરાચાર સેવ્યા હતા. વળી એક સગર્ભા હરણીની કરતાપૂર્વક હત્યા કરી હતી. તે પછી અનેક ભવમાં રખડતા અકામ નિર્જરાથી ઘણું કર્મોને નાશ કર્યો હોવા છતાં તીવ્ર રસપૂર્વક તેણે બાંધેલાં નિકા ચિત કર્મો હજી ઊભા જ છે. તે કર્મોના કારણે તેને તીર્થજીને સ્પર્શ થતો નથી. માટે પાપ-રસિકતા છોડીને ધર્મ-રસિકતા કેળવવા સહુ ધ્યાન આપે.
પૂજ્ય ગુરુભગતની આ દેશના સાંભળી સ્વયંપ્રભના માતા-પિતા સંસારથી વૈરાગ્ય પામ્યાં.
પિતાના પાપને પશ્ચાતાપ કરતો પછી તે સ્વયંપ્રભ સેળ હજાર વર્ષ સુધી રોગોની વેદના સહન કરતે મરણ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયે. “હે રાજન ત્યાંથી ગ્રેવીને તે જીવ હવે તારે ત્યાં તારા પુત્ર રૂપે પિંગળીકુમાર તરીકે
ઉપસંહારમાં પૂજ્યપાદશ્રી ગાંગલ આચાર્યદેવે કહ્યું કે, “જમાંધ માનવી કઈ વસ્તુને જોઈ શકતે નથી તેમ અિધ્યાત્વવાસિત જીવ પણ તત્વતત્વના બેધને યયાર્થપણે પામી શકતા નથી, તેવા છે આત્મતત્વની ઉપેક્ષા કરે છે અને નાશવંત પદાર્થોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org