________________
મહિમા ) ૨૭
ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્ણાંક પિગળ રાજાએ આદીશ્વર ભગવાન નાં તેર ભવ્ય અને શિખરબંધ જિના
લયેા
અધાવ્યાં.
તેમાં રત્નની તેર, સાનાની તેર અને
ચાંદીની તેર શ્રી
આદીનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાએ પધરાવી.
text][][
ECAPSUL
100
''+;
厕 હ
<=119 [li
પાંચ મેરૂની રચના તદ્દઉપરાંત પાંચ મેરુ બનાવીને તેના ઉપર મનેાહર શિખર ચઢાવ્યાં.
Jain Educationa International
તેર વખત શ્રી સિદ્ધાચળજીના સંઘ કાઢયા. તેર સ્વામીવાત્સલ્ય કર્યાં ને વિવિધ રીતે જ્ઞાનની ભક્તિ કરી અને મેરૂ તેરસનું વ્રત તે ઉજમણા પછી પણ ચાલુ રાખ્યું. વદ બારસની સાંજથી જ તેના હ્રદયમાં પેાતાની માતાના ખાળે ખેલવાં થનગનતા બાળક જેવા થનગનાટ ધ માતાના ખાળે ખેલવા માટે જાગી જતા અને વદ તેરસના પ્રભાતને તે લાખેણું પ્રભાત સમજીને અપાર આનંદપૂર્ણાંક તપ-જપમય બની જતા.
For Personal and Private Use Only
www.jainelibrary.org