________________
HTH 200aadhnahdacHØØ 32 મૂકતા. હાલમાં કેટલાંક સ્થાને સંઘમાં ચાંદીના મેરૂ બનાવેલા હોય છે તે મૂકે છે.
ઘણું સ્થાને ઘીના મેરૂ બનાવીને પ્રભુજી સમુખ ચઢાવે છે.
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને નિર્વાણ કલ્યાણકની ઘણું ભવ્ય આત્માઓ આરાધના કરે છે.
આ મેરૂ રાદશીના વ્રતને મહિમા વાંચીસાંભળીને હે ભવ્ય ! શુભ ભાવ ઉલ્લાસથી વિધિપૂર્વક આ મેરૂ ત્રયોદશીનું વ્રત અંગીકાર કરો જેથી આ લેકમાં સુખ સંપદા પ્રાપ્ત થાય અને પરલોકમાં દેવગતિનાં સુખ તથા પરંપરાએ મેના અનંતા સુખની પ્રાપ્તિ થાઓ.
શાસનમ્ય કૃતા સેવા તથા પ્રાપ્તસુકમણ: શાસને મે રતિઃ શુજા ભવે જન્મનિ જ-મનિ ૧,
મેં લેખની રચના વડે શાસન સેવા કરી, તેનારી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી ભવ ભવ મારી જન શાસનમાં નિર્મળ પ્રીતિ પ્રાત થાઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org