________________
30 BOUDD0090003 waleedal
બધાં ક્ષેત્રો એકસરખા નથી હેતાં તેમ બધા દિવસે એક સરખા નથી હોતા. બહારથી એક સરખા દેખાતા માણસે પણ પિતતાના ગુણ અવગુણ અનુસાર જુદા પડે છે. તેમ બહારથી એક સરખા દેખાતા દેવામાં પણ આગવી આધ્યાત્મિક આભાવાળા કલ્યાણક દિવસે નેખા હોય છે, તે
ખા૫ણુનો અનુભવ તે દિવસને ઉપયોગ વિશ્વમંગળકારી ધમની આરાધનામાં કરવાથી થાય છે.
- ચાલ દિવસે થતી ધર્મસાધનાથી જે વીર્યોલ્લાસ પ્રગટે છે, તેના કરતાં ચઢી આતે વીર્ષોલ્લાસ કલ્યાણક દિવસની આરાધના કરવાથી પ્રગટે છે. ઉત્કૃષ્ટ ભાવના મેરૂ સમાન મેરૂ ત્રયોદશીની વિવિધ આરાધના કરીને આપણે પણ ઉત્કૃષ્ટપદે પહાંચ-વાથી મોક્ષ પુરષાથથી પાવરધા બનીએ. આમાને
પરમાત્ય ભાવને સતત અભિષેક કરતા રહીને શ્રેષ્ઠ સામગ્રીયુક્ત મળેલ માનવભવને સાર્થક કરીએ !
આ પ્રમાણે પિંગળ રાજાથી આ મેરૂ ત્રદશીનું વ્રત પ્રવર્તમાન થયું છે. ત્યારપછી ઘણા વખત સુધીના તો લોક મા વતની આરાધના કરનારાઓ ભવ્ય આતમા રત્ન મેર ઢેતાચઢાવતા હતા. ત્યારબાદ સોનાના મેરૂ રાતાવતા હતા. હાલમાં પિષ વદ ૧૩ ના શુભ દિવસે જિન મંદિરમાં ચાંદીના નાના મોટા મેરૂ પ્રભુજી સન્મુખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org