________________
૨૮ 0999
(
ઈ
આમ મેરૂ ત્રાદશીની આરાધનાના પ્રભાવે તેની કાયા કાન્તિમય બનવાની સાથે આત્મા પણુ બૈરાગ્યવાસિત બન્યા.
武
મેરૂ ત્રયોદશીનેા
એટલે પિ’ગળરાજાએ પેાતાનુ રાજ્ય પેાતાના પુત્ર મહાસેનને સાંપી શ્રી સુત્રતાચાય પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, મેાટા એક રાજ્યના સ્વામી ીને તે શ્રી જિનાજ્ઞાના સેવક બન્યા. આજ્ઞા પાલનમાં એકનિષ્ઠ પિગળ મુનિરાજ ક્રમે દ્વાદશાંગી ભણી ગયા એટલે ગુરૂદેવે આચાય પદે નિયુક્ત કર્યા.
પિંગળ રાજા દીક્ષા લે છે
પંચાચારના અણિશુદ્ધ પાલન વડે સ્વ-પરનું કલ્યાણ કરતા શ્રીપિંગળ આચાય ઠેર-ઠેર જિનભક્તિ અને જીવમૈત્રીના ઉપદેશ દેતા. ચાર ઘાતીકર્મના ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. અને ૭૨ લાખ પૂર્વાંનું આયુષ્ય પૂરૂ કરીને મુક્તિપુરીમાં સિધાવ્યા..
Jain Educationa International
મેરૂ એટલે મેક્ષ કલ્યાણકની સાથે આત્માને એડે તેના કારણે મેરૂ ત્રયેાદશી કહેવાય છે. મેરૂના એક અથ મોક્ષ કરી શકાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org