________________
CH OCHOA2M60a4a 22
A.
- * *
*
*
*
(૧) શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રી શત્રુંજય યાત્રા માટે સંઘમાં ગયા. (૨) શેઠ પોતાના પુત્રને સુરજ કુંડમાં નવરાવતાં પાણીનો સ્પર્શ
તેને થતો નથી. (૩) પૂજય આચાર્ય ભગવંત તેને પૂર્વ ભવ કહે છે. કુંડના નિર્મળ જળમાં સ્નાન કરનારના ગમે તેવા રેગ દુર થાય છે. એ વચનમાં વિશ્વાસ સાથે શેઠ પિતાના રોગી પુત્રને સૂરજકુંડમાં નવરાવવા લઈ ગયા. પણ કુંડનું પવિત્ર જળ સ્વયંપ્રભના શરીરને સ્પડ્યું નહિ. તે જોઈને શેઠ નવાઈ પામ્યા.
આ વિચિત્ર ઘટનાનું કારણ જાણવા માટે શેઠ સંઘમાં સાથે પધારેલ જ્ઞાની પૂજય આચાર્ય ભગવંત પાસે ગયા. સુરદાસની વાત સાંભળીને જ્ઞાની ગુરૂ ભગવંતે ત્યાં ઉપસ્થિત સર્વ ભાવિકે ઉદેશીને કહ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org