________________
1844 aaaaaaaaahaaaaa qe
દલ
સામંતસિંહના અધમ કૃત્યથી ક્રોધે ભરાઈને તાપસ મુએ
શાપ આપ્યો કે પરભવમાં તું પાંગળો થઈશ. ક્રોધે ભરાઈને શાપ આપે કે, “તે આ હરણીના ચારે પગ છેદયા માટે પરભવમાં તું પાંગળ થઇશ.”
તાપસના શાપથી સામંતસિંહ ગભરાઈ ગયે. ભયભીત થઈને તે ત્યાંથી નાઠે. તે રસ્તામાં એક સિહે તેને મારી નાખ્યો.
મરીને તે નરકમાં ગયે. અનેક નારકીના ભાવ કરી તે અકામ નિર્જરા વડે કર્યો ખપાવી મહાવદેહક્ષેત્રમાં કુસુમપુર નગરના રાજા વિશાલકીર્તિની દાસી શિવાની કુખે પુત્રરૂપે જન્મે. અહીં એને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org