________________
૧૮ 00000000000ઈ મેરૂ ત્રદશીને સેવવા લાગ્યું. એટલે ચંપક શેઠે નોકરીમાંથી તેમજ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો.
કુસંસ્કારના વાયરે ચઢેલ સામંતસિંહ ફરી રખડતે થયે. તેને કે સારા વિચાર આવતું નથી, પણ ખરાબ વિચારમાં જ ગળાબૂડ રહીને જીવનને બરબાદ કરતો રખડે છે.
પૂર્વના મહાન પૂર્યોદયે મળેલ મનુષ્ય ભવ હારી ગયો.
રખડતે રખડતો તે એક જંગલમાં જઈ ચઢ જંગલમાં નિર્દોષપણે ફરતાં હરણને શિકાર કરીને પિતાનું પેટ ભરવા લાગે.
આવા પાપાચારમાં આસકત સામંતસિંહ જ્યાં ત્યાં જંગલમાં ભટકતો ભટકતે તાપસના આશ્રમમાં જઈ પહોંચ્યો. ત્યાં હરણું વગેરે અનેક પ્રાણીઓ નિર્ભયપણે ફરતાં હતાં. અને ચરતાં હતાં તેમાં એક સગર્ભા હર હતી. તેને જોઈને પાપી સામંતસિહની દાઢ સળકી સુંદર ભેજનના અધમ આશયથી તેણે ચારે પગે બાણ મારીને તે હરણીને ઘાયલ કરી.
તરફડતી હરણને જોઈને તાપસે ધર્મ સંભલાવ્યું. તેથી તે હરણની શુભ ગતિ થઈ.
સામંતસિંહના આ અધમ કૃત્યથી તાપસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org