________________
૧૬ Y WINNNN મેરૂ ત્રયોદશીના
રાજા કુમારને કાઢી મુકે છે.
રાજકુમારને કાઢી મૂકયેા. પિતા બીજું શું કરે. ખરાખ સામતના કારણે દુર્વ્યસનાના ભાગ અનેલા સામતસિહ ઠેર-ઠેર રખડે છે. ન કરવનાં કામ કરે છે. ધ્યેય વગર રખડતા રખડતા તે શિવપુર નામના એક નગરમાં પહોંચ્યા.
શહેરના માર્ગો પર રખડતા રૂપાળા કુમારને જોઇને ચ'પક શ્રેષ્ઠીને તેના તરફ લાગણી થઈ અને તેમણે તે કુમારને પેાતાના ઘરની પાસે આવેલા મદિરમાં પૂજારી તરીકે રાખી લીધા, તેને જમવાસુવા વગેરેના પ્રબંધ પેાતાને ત્યાં જ કરી આપ્યા.
પણ કુછંદે ચઢેલા કુમાર સુધરવાને બદલે વધુ બગડયા. મંદિરમાં મૂકવામાં આવતા ચાખા, બદામ, ફળ વગેરે ચારી છૂપીથી વેચી નાંખીને તેના જે પૈસા આવતા તેનાથી તે જુગાર રમવા માંડયા. તેમજ પેાતાનાં બીજા દૃશના પોષવા માંડયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org