________________
H&H BaahaaaaAAAAAAAG 94 જુગાર રમતા જોવા માટે કુતુહલ વશાત્ ઊભો રહે. એમ કરતાં કેટલાક દિવસ પછી તેને પણ જુગાર રમવાને ચસકે લાગ્યો.
જગારીઓની સોબતમાં તેને મઝા આવવા માંડી અને તે ધીરે ધીરે ખરાબ સોબતની અસરથી અનેક કેટેવોની ભાગ બની ગયે.
માર જુગાર રમે છે એવી ખબર પડતાં મહારાજાને ખૂબ દુઃખ થયું. મહારાજા કુમારને શીખામણ આપે છે.
પણ સંગ તેવો રંગ લાગી ગયા અને કુમારને મહારાજાની શિખામણની કોઈ અસર થઈ નહી.
કુમારને સુધારવા માટે - રાજાએ ઘણું પ્રયત્ન કર્યા. ઘણું ઘણા પ્રકારે હિત શિખામણ આપી પણ કુમાર ન જ સુધર્યો એટલે કંટાળી નિરાશ
થઈને રાજાએ તેને પે30 તાના રાજ્યમાંથી હાલા રાજા કુમારને શીખામણ આપે છે
als
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org