________________
૧ર થઈઈઈઈઈઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીના
]
:
::
*
ન
:::
ન
+ :
પરમ પૂજ્ય શ્રી ગાંગીલ આચાર્ય
ભગવંત ધર્મદેશને આપે છે. એટલે ગુરુ મહારાજ ધર્મલાભ આપીને કહ્યું કે“હે રાજન્ ! તમે ક્ષત્રિય છે. એટલે ક્ષાત્ર ધર્મ પાળવામાં સૂરાતન બતાવવું જોઈએ. તમારા બળને ઉપયોગ દરેક છાની રક્ષા કરવામાં કરજો. જીવહિંસા એ મોટું પાપ છે. તે સદા યાદ રાખજો. પાંચ ઈદ્રિયોના ર૩ વિષયે અને કોધાદિ ચાર કલાને સેવવાથી જીવ, અનંત સંસારમાં ભૂંડે હાલે ભટકત થાય છે. માટે જીવનું હિત થાય તે રીતે બોલજે, ચાલજે, વર્તજો આવા વર્તનને પાયે જયણું છે માટે જયણુને ધમની માતા કહી છે, માતા જેમ પિતાના સંતાનનું જતન કરે છે, પણ જ્યણ સાથે જનેતા જેવો વ્યવહાર રાખતા નથી. તેઓ તેના વાત્સલ્યથી ભ્રષ્ટ થઈને સંસારના દુઃખ ભોગવે છે.
ઉપદેશરૂપી અમૃત વહાવતા પૂજય આચાર્ય - દેવ બોલ્યા: “ધર્મનું મૂળ દયા છે. પાપનું મૂળ હિંસા
છે. જે પોતે હિંસા કરે. બીજા પાસે કરાવે અને જેઓ કરતા હોય તેનાં વખાણ-અનુમોદના કરે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org