________________
૧૦ ઈઈઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો પિતાના ખાસ દૂત સાથે પત્ર લખી અનંતવીર્ય રાજાને જાન લઈને આવવાને સંદેશે કહેવડાવ્યું. સંદેશે સાંભળીને રાજા ઉદાસ થઈ ગયો. દૂતને શું જવાબ આપવો તેની મુંઝવણ થવા લાગી. એટલે પેતાના વિશ્વાસુ પ્રધાન ધનંજયને બોલાવીને તેને ખાનગીમાં કહ્યું કે, “સત્યરથ રાજાને દૂત, જાન લઈને આવવાને સંદેશ લઈને આવે છે. પણ આપણે કુમાર તે પાંગળે છે. એને પરણવા માટે કેવી રીતે મોકલ.
પ્રધાને કહ્યું, મૂંઝાવાની જરૂર નથી. તને બોલાવીને કહી દે કે અમારે પુત્ર એને સાળ ગયો છે. અને તેનું મોસાળ અહીંથી ઘણે દુર આવેલા પટણ નામના નગરમાં છે. એટલે અમે તાત્કાલિક જાન લઈને આવી શકીએ તેમ નથી.’
રાજાએ દૂતને આ વાત કરી. એટલે તે વિનય પૂર્વક કહ્યું કે, “આપ હાલ તરત જાન લઈને આવી શકે તેમ નથી તે નજીકના ભવિષ્યમાં કયારે પધારશે તે નક્કી કરીને મને કહે કે જેથી હું મારા સ્વામીને તે મુજબ વાત જણાવી શકું તેમજ આ૫ જેવા મહારાજાના સ્વાગતની પૂર્વ તૈયારીઓ થઈ
એટલે પિતાના પ્રધાન સાથે મંત્રણા કરીને રાજા અનંતવીર્યે કહ્યું કે, “આથી સેળમે મહિને અમે જાન લઈને તમારા નગરમાં આવીશું.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org