________________
H&H OO0000066AA80AH 13
હે શ્રેણિક રાજા! આ પિષ મહિનાની દશઅને દિવસ સૌથી શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજાએ ફરીથી પ્રભુને પૂછયું:
“આ દિવસ શ્રેષ્ઠ હેવાનું શું કારણ છે ? " પ્રભુએ જણાવ્યું
, “આ દિવસે મારી પૂર્વે થએલા તેવીસમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો હતો. માટે આ શ્રી પાર્શ્વનાથના જન્મકલ્યાણકનો દિવસ છે અને કલ્યાણકના દિવસે પવ તરીકે ગણાય છે. કારણ કે જીવાતા આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપી દ્રવ્ય રાગોને નાશ કરનાર હોવાથી તેમજ પરંપરાએ ભાવ રંગે રૂપ કર્મનો નાશ કરનાર હેવાથી તથા કલ્યાણક એટલે દ્રવ્ય મંગલ રૂપ સંસારના સુખ તથા ભાવ મંગલ રૂપ મેક્ષના સુખ આપનાર હોવાથી કલ્યાણક કહેવાય છે. આ દહાડે કલ્યાણકને હેવાથી તેની વિશેષ ઉત્તમતા છે. તે વખતે શ્રેણિક મહારાજાએ પૂછયું:
* “હે પ્રભુ ! આ તિથિની આરાધના કરનાર કઈ જી પૂર્વે થઈ ગયા છે ખરા ?
પ્રભુએ જણુવ્યું: - “સુરદત્ત નામે શેઠ આ તિથિની આરાધના કરીને આત્મકલ્યાણ કરી ગયા છે. શ્રેણિક મહારાજાએ પ્રભુને વિનંતિ કરતાં ફરીથી કહ્યું :
હું પ્રભુ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુની તથા સુરદત્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org