________________
મહિમા )
(c) કે પ નિધન થયેલા શેઠ દુઃખમાં દહાડા કાઢે છે. તેવામાં એક વખતે તે નગરમાં શ્રી દેવેન્દ્રસૂરિજી નામના જૈનાચાય પધાર્યા. ગુરૂ પધાર્યાની વધાઇ વનપાલે નરિસંહ રાજાને આપી. રાજાએ વનપાલને ઘણુ' દ્રવ્ય આપી સ'તેાગ્યેા. ત્યાર પછી રાજા શ્રેષ્ઠિીવગ, તેમજ નગરના લોકો સાથે ગુરૂને વંદન કરવા આવ્યા. તેમની સાથે નિન થયેલા સુરદત્ત શે પણ આવ્યા. રાજા વગેરે સુરિજીની પાસે આવીને, વાંદીને પાત-પાતાના ચાગ્ય સ્થાને બેઠા. તે વખતે તેમણે નીચે પ્રમાણે ધમ દેશના આપી.
“હૈ ભવ્ય જીવા! આ અસાર સ'સારમાં એક ધમ જ સાર અને કલ્યાણકારી છે કારણ કે :~ ધમ ત: સલમ ગલાલિ-ધમત; સકુલ સૌખ્યુસ પદ; ધત સ્ફુરતિ નિમ લ ચરોા, ધ એવ તા વિધીયતમ્ !
ધમ થી સઘળા મંગળ-સુખની પરંપરા મળે છે. ધમથી સઘળી સપત્તઓ મળે છે. ધમ થી નિસળ યશ મળે છે. અડ્ડા ! વધારે શુ કહીએ કલ્યાણ ઇચ્છનાર વ્યકિત માટે ધર્મજ આરાધના ફરવા લાયક છે.
તે ધર્મમાં પણ વિવેક પર્મ ધમ છે, વિવેક પરમ તપ છે, વિવેક એ જ જ્ઞાન છે . અને વિવેક મેાક્ષનુ સાધન છે. કારણ કે વિવેક હાય તા લક્ષ્ય ખાવા યાગ્ય અને અભક્ષ્ય નહિ ખાવા ગ્રામ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org