________________
Hout BOOOOOOOOOOOOOoo fle:
ઉપસંહાર
આ પ્રમાણે ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન : સ્વામિએ શ્રેણિક મહારાજાને પિષ દશમીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તથા તે પર્વની આરાધના કરનાર, સૂરદત્ત શેઠની કથા કહી. તે સાંભળીને ઘણું ભવ્ય જીવો આ વતનું ભાવપૂર્વક પાલન કરવા લાગ્યા.
તમે પણ આ વ્રતને આદર કરે. તેથી સુખસંપત્તિને મેળવશે. આ ચરિત્રનું શ્રવણ કરનાર આ લેકમાં ધન ધાન્યાદિક અને પરલોકમાં સ્વર્ગ અને પરંપરાએ મોક્ષનાં સુખ પામે છે, માટે આવા ઉત્તમ પ્રકારનાં પર્વોમાં અવશ્ય આદરવાળા થવું,
આ લઘુ પુસ્તિકા પિષ દશમીને ઉદેશીને લખાયેલ હેવાથી આમાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રથમ સંક્ષેપથી આલેખેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ તે અન્ય સ્થળેથી જોઈ લેવું. ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org