________________
1941 Bahahahahahaaaa 9 શરુ કર્યા. પણ ચગ્ય મુરતિયો મા નહિ. રાત દિવસ રાજા રાણી ચિંતામાં દિવસે પસાર કરે છે. એટલે રાજાએ મંત્રીને બોલાવીને સલાહ માગી.
મંત્રીએ કહ્યું, “આપણું નગરના કેટલાક વેપારીઓ વેપાર કરવા પરદેશ જવાના છે. આપ તેમના આગેવાનને બેલાવીને કહે કે, રાજકુમારીને ગ્ય રાજકુમારની તપાસ કરતા આવે.'
રાજાને મંત્રીની સલાહ ઠીક લાગી એટલે તેણે પરદેશ જનારા વેપારીઓના આગેવાનને બોલાવીને કહ્યું, “તમે પરદેશ જાઓ છે તો આપણી રાજકન્યા ગુણસુંદરીને લાયક મૂરતિયાની તપાસ પણ કરજો. તમે બુદ્ધિશાળી છે અને રાજ્યપ્રેમી પણ છે એટલે તમારામાં મને વિશ્વાસ છે. એટલે વરીને ચગ્ય વર મળી જાય તો સગપણું કરીને આવશે તો પણ મને વાંધો નથી.
4 +1
+ ના
જ
+
-
-
.
.
+
'
સત્યરથ રાજા અને પરદેશ જતા વેપારીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org