________________
૬ SADGUJJUઈઈઈઈઈ મેરૂ ત્રયોદશીને
કેટલાક દિવસો અને કેટલાક માસ વિત્યા બાદ એક વાર પ્રજાએ રાજ પુત્રનું મેં જોવાની ઇચછા રાજા આગળ વ્યક્ત કરી. - ત્યારે રાજાએ કહ્યું કે, “રાજકુમાર ખૂબ જ રૂપાળે છે. એટલે તેને કેઈની નજર ન લાગી જાય તે ગણત્રીએ મહેલમાં જ રાખીએ છીએ.
સંસારી જીવ ખરેખર આ કેવી માયા કરે છે ?
પ્રજાએ રાજાની વાત સાચી માની લીધી. જ્યારે આ રાજકુમાર વાસ્તવમાં ખૂબ જ નબળાં અંગે પાંગવાળે હતો. પિતાના પગ પર ચાલવા જેટલી શક્તિ પણ તેનામાં હતી નહિ એટલે પુત્રનું સુખ મળવા છતાં રાજા-રાણનું દુઃખ ઓછું ન થયું એમ કરતા દિવસે વીતે છે.
આ રાજાની રાજધાની અયોધ્યાથી સવાસે જોજનના અંતરે મલય દેશનું પાટનગર બ્રહ્મપુર આવેલું હતું. ત્યાં સયરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઈન્દુમતી નામે પટરાણી હતી. રાજાને પુત્ર નહોતે, પણ ગુણસુંદરી નામે ગુણવાન પુત્રી હતી. પુત્રીને લાડકેડથી મટી કરી સ્ત્રીઓની ચોસઠ કળામાં તે પ્રવિણ થઈ.
વખત જતાં ગુણસુંદરી પુખ્ત વયની થઈ એટલે રાજાએ તેને લાયક પતિ શોધવાના પ્રયત્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org