________________
શ્રી આદિનાથાય નમ: મેરૂ ત્રાદશીને મહિમા
સંજકઃ શાસન પ્રભાવક, મરુધર રત્ન, નિડર વક્તા, સાહિત્યચાર્ય પ્રવર્તક મુનિશ્રી નિરંજનવિજયજી મ.
મનુષ્ય લોકમાં જે દુખે છે, તે નારકીના છોને ભેગવવા પડતાં દુઃખેની તુલનામાં કઈ વિસાતમાં નથી. સતત રિબાવું, પીટાવું, પીડાવું, કપાવું, તળાવું એ ત્યાંના અને જીવનકમ છે.
તેવા અત્યંત દુખમાં કાળી ચીસ પાડતા નરકના છાને પણ શ્રી તીર્થંકર પરમાત્માના કલ્યાણકના શુભ દિવસે ક્ષણ માટે પણ શાતાને અનુભવ થાય છે.
આવાં કલ્યાણ કે પાંચ છે.
(૧) ચ્યવન કલયાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન-કલ્યાણક (૫) નિર્વાણુ-કલ્યાણક.
વર્તમાન શાસનપતિ શ્રી મહાવીરસ્વામીજી પરમાત્મા શૈત્ર સુદ ૧૩ ના શુભ દિવસે જમ્યા હતા એટલે તે દિવસ તેઓશ્રીના જન્મ કલ્યાણકદિવસ તરીકે વિશ્વ વિખ્યાત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org